આખા ગામના ખેડૂતો તૈયાર થાઈ તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેના માટેખેતરમાં ખાડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી JCB આપવામાં આવશે.
આજે દિવસે દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા જે કાર્ય થઈ રહયું છે તેમાં વધુ કાર્ય થઈ શકે તેવા હેતુથી આખા ગામના ખેડૂતો ત્યાર થાઈ તો સંસ્થા તરફથી jcb મશીન આપવામાં આવશે.તો દરેક ગામના જાગૃત ખેડૂતોને વિનંતી કે વહેલા તે પહેલાના ધોરણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયે રૂબરૂ મુલાકાત લઈ અને પોતાના […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































