અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં “સંવાદથી સદભાવના” સેમિનારને જૈન આચાર્ય લોકેશજી સંબોધિત કરશે
વિચારપ્રદૂષણ, પર્યાવરણ પ્રદૂષણથી પણ વધારે ખતરનાક – આચાર્ય લોકેશજી બેંગલુરુમાં આચાર્ય લોકેશજીના વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક તથા પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુમાં યોજાનાર “સંવાદથી સદભાવના” સેમિનારનુ સંબોધિત કરશે. આ બે દિવસીય સેમિનારમાં દેશ અને વિશ્વના વિવિધ ભાગોમાંથી વિવિધ ધર્મો, પરંપરાઓ અને સંસ્થાઓના […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































