વિશ્વ શાંતિ કેન્દ્ર વિશ્વમાં સંઘર્ષ અને અશાંતિના ઉકેલ માટેશાંતિ રાજદૂતની નિમણૂક કરશે – આચાર્ય લોકેશજી
આ સમય યુદ્ધ અને હિંસા ફેલાવવાનો નથી, પરંતુ દુનિયાને સુંદર બનાવવાનો છે – જૈન આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે શાંતિ શિક્ષણ તાલીમ કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થશે. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી, ચેન્નાઈના પ્રખ્યાત સમાજસેવક અભય કુમાર જૈન શ્રી શ્રીમાલ, મુંબઈના શ્રી સંપતરાજ ચપલોટ અને શ્રી કિશોર […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































