અહિંસક દિવ્ય ભારતની ભવ્ય ભૂમિમાં છેલ્લા દશ વર્ષમાં મીટ એક્સપોર્ટમાં અભૂતપૂર્વ વૃદ્ધિ
ભારત દેશની સંસ્કૃતિ અને એનો અમુલ્ય અહિંસક વારસો આપણા દિવ્ય ભારતના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવે છે. આપણે ત્યાં પહેલી રોટલી ગાયની, પછી ગરીબની, કુતરાની અને ચોથી રોટલી ઘરવાળા માટે થતી હતી. આજે કુતરો, ગરીબ કે ગાય શોધ્યા જડતા નથી અને પહેલી ચારે ચાર રોટલી ઘરવાળાને જ પીરસાય છે. આ દેશમાં કિડીને કણ અને હાથીને મણ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































