ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત દરમ્યાન ગૌસેવા, ગૌટેક – ૨૦૨૩ અને આવનારા ગૌટેક – ૨૦૨૫ તેમજ GCCIની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરતા ડૉ. વલ્લભભાઈ કથીરિયા
તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઝારખંડ પ્રવાસ દરમ્યાન રાંચી ખાતે રાજભવન ખાતે ઝારખંડના માન.રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૌ આધારિત વિકાસ, વૈજ્ઞાનિક અભિગમથી ગૌસેવા, અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ડૉ. કથીરિયાએ રાજ્યપાલ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































