સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી શરૂ કરાશેરૂા. 20 ના રાહતદરે સદગુરુ પ્રસાદ ભોજનાલય
“આવો આપણી જવાબદારી નિભાવીએ, નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ કરીએ”. રવિવારે હનુમાન ચાલીસાના સમૂહ પાઠ રવિવારે ઉદ્દઘાટન માં સૌ ને પધારવા આમંત્રણ પ.પૂ. જલારામબાપા તથા સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુના આશીર્વાદથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી દરરોજ રૈયા ચોકડી, પેટ્રોલ પંપની સામેની શેરી, જીવનનગર શેરી નં.૩ રાજકોટ ખાતે સમય સવારે 11-00 થી બપોરે 02-00 […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































