આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા, શ્રી શ્રી રવિ શંકરજી અને પૂ. મોરારી બાપૂના માર્ગદર્શન હેઠળ વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના
વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે શાંતિ અને સદભાવના સ્થાપવા માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના ઔપચારિક જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવા નિર્માણ પામેલા વિશ્વ શાંતિ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીની ઉપસ્થિતિમાં વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































