વૈદિક હોળી મહાત્મ્ય
GCCI અને કિશાન ગૌશાળા ના સંયુક્ત ઉપક્રમે ગોમય રંગ દ્વારા વૈદિક હોળી ઉજવવામાં આવી. હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે. ગાયનાં છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. આજે પણ ભારતનાં ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયનાં સૂકાં છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.તદુપરાંત […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































