સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અનેગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ
સમસ્ત મહાજન, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની જીવદયા સંસ્થાઓના મોભી અને ગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રધ્ધાંજલિ. સ્વ. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થયા હતાં ત્યારથી સમગ્ર ગુજરાતના અહિંસા પ્રેમી, જીવદયા પ્રેમી લોકોની અપેક્ષા વધી ગઈ હતી અને પોતાની 5 વર્ષની પણ ઝડપ, નિર્ણયોની દ્રષ્ટિએ 20 – 20 ઇનિંગમાં વિજયભાઈએ સંતોષવામાં મહદ અંશે સફળ રહ્યા […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































