શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા તા. 8, જૂન, રવિવારના રોજશ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક, દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપશે. ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારકાની પાવન ધરતી પર પધારી રહ્યા છે. તેઓ વર્ષોથી દેશભરમાં પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા પ્રયત્નશીલ છે. તેઓ દ્વારકા માં પ્રાકૃતિક ખેતી અંગે સમાજને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































