જૈનો સંગઠનો, હિંદુ સંગઠનો, સંતો સહીત શાકાહારી અને સંસ્કૃતિ પ્રેમી પ્રજાનાં વિરોધ છતાં સરકારનો નિર્ણય : સમગ્ર દેશના જીવદયા પ્રેમીઓ તરફથી ભયંકર વિરોધના ભણકારા
મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ જૈન સંગઠનો સહિત શાકાહારીઓ દ્વારા ભારે વિરોધને પગલે મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય નિર્ણય પાછો ખેંચાયો હતો, પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ ઈંડા, કેલ્શિયમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેખીતી રીતે જ ઈંડા તરફી લોબીનાં દબાણ સામે સરકાર […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































