રાષ્ટ્રીય ટ્રેનર ભરતભાઈ દુદકિયા દ્વારા ઓનલાઈન “વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન” ટ્રેનિંગ સેશનનું આયોજન, કરુણા ફાઉન્ડેશનના ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા.11 ઓકટોબર, શનીવારના રોજ બપોરે 03:00 વાગ્યેથી 07:30 ચાર કલાક સુધીનું વિશિષ્ટ માર્ગદર્શન
કરુણા ફાઉન્ડેશન દ્વારા ભરતભાઈ દુદકિયાના વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન ટ્રેનિંગ વિષય પર ઓનલાઇન મોટિવેશનલ સેમિનારનું આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભરતભાઈ દુદકિયાના ઓનલાઇન વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. 11 ઓક્ટોબર શનિવાર 2025ના રોજ બપોરે 03:00 વાગ્યાથી 07:30 કલાક સુધી ચાર કલાકની કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































