શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી મહારાષ્ટ્રમાં તા. 1 જૂન, રવિવારના રોજ 3 પશુ આશ્રય શેડ તથા 1 ઘાસચારા ગોડાઉનનું લોકાપર્ણ કરાશે.
રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી મહારાષ્ટ્રના બે અલગ–અલગ જીલ્લાઓ ખાતે તા. 1 જૂન, રવિવારના રોજ સવારે 10-00 કલાકેથી શ્રીહરી ગોપાલ ગૌશાળા, સદગુરૂ ધામ, તેલવાડી, કન્નડ, જિલ્લો સંભાજીનગર ખાતે પશુઓના ઘાસચારા રાખવાના ગોડાઉનનું લોકાપર્ણ, બપોરે 01-30 કલાકે માઉલી ગૌશાળા ખાતે પશુ આશ્રય શેડનું લોકાપર્ણ તથા બપોરે […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































