દ્વારકા સ્થિત “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન”ની મુલાકાત લેતાગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા
દેવભૂમિ દ્વારકા નગરી ભગવાનશ્રી દ્વારકાધીશજી ના સાનિધ્યમાં જાણે કે સમુદ્રના ખોળામાં હોય એવા રમણીય વાતાવરણમાં દ્વારકાના સમુદ્ર કિનારે છેલ્લા એક વર્ષ ઉપરથી એક સેવાયજ્ઞનો પ્રારંભ થઈ ચૂકયો છે. દ્વારકામાં માનસિકરીતે દિવ્યાંગ બાળકો માટેની એક સુંદર સંસ્થા કે જેણે તિર્થનું સ્વરૂપ ધારણ કરેલ છે. આ સંસ્થાનું નામ “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન” છે. અહીંયા દ્વારકા ગામ તથા […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































