વી.વી.પી કોલેજમાં દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓનેવરસાદી પાણીનુ મહત્વ અને જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજાયો.
આજે દિવસે દિવસે આધુનિકતાની દોડમાં પાણીના વપરાશ સાથે બગાડ પણ ખૂબ થઈ રહ્યો છે, આવા સમયે દાતાઓ, ઉદ્યોગપતિઓ સાથે સાથે વિદ્યાર્થીઓ પણ વરસાદી પાણીના યોગ્ય જતન અને મહત્વ સમજે અને સમાજમાં જાતે મળી અને અમલ કરાવે એવા હેતુથી વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































