હિન્દુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે – આચાર્ય વિનોબા ભાવે
ગૌ રક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી – ભગવાન મહાવીર ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































