વી.વી.પી કોલેજમાં વરસાદી પાણીના જતન માટેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બોર રીચાર્જ
ભારત સરકારના જળ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર તથા રાજકોટ કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ સાથે સંકલિત થઈને જળ સંચયની પરિણામલક્ષી પ્રવૃત્તિ કરતી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રિચાર્જ બોર કરી વરસાદી પાણીનું જતન કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બોર રિચાર્જ કરવામાં આવેલ. આચાર્યશ્રી […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































