પશુઓના અનઅધિકૃત રાખવા, વેચાણ અને કતલ અંગે કડક કાર્યવાહી કરવા અંગેની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ
હિન્દુ પરિષદ દ્વારા પશુઓ રાખવા, તેમનું જાહેર રસ્તાઓ પર વેચાણ અને અનધિકૃત કતલ સંબંધિત કાયદાઓનું પાલન કરાવવા અંગેની માંગ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ છે. ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર, મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓ રાખવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન અને ટેગિંગની જોગવાઈ છે. આ ઉપરાંત, અનધિકૃત પશુઓને જપ્ત કરવા, દંડ વસૂલવા (રૂ. 1,000 થી રૂ. 10,000 સુધી) અને જરૂર […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































