નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા28-29 જૂન, 2025 એ ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન
નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 28 જૂન, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 29 જૂન રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ, નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રશિક્ષણ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































