રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો શનીવાર, તા. ૧૨ એપ્રિલ ના રોજ 52 મો જન્મદિન
ચકલીના માળા, પક્ષીઓના પાણી પીવાના કુંડાના વિતરણ સાથે સેવામય ઉજવણી રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો તા.૧૨ એપ્રિલ, શનીવારના રોજ 52 માં વર્ષમાં મંગલ પ્રવેશ. છેલ્લા ૨૯ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા હરેશભાઈ છેલ્લા ૨૬ વર્ષથી રાજકોટ શહેર ભાજપમાં સક્રિય છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી હાલમાં તેઓ રાજકોટ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































