જૈન આચાર્ય લોકેશજી અને ડો.વી.કે. સિંઘજીએ ઈન્ડો-પેસિફિક શાંતિ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સ્થાપવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે – આચાર્ય લોકેશજી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તમામ દેશોએ એક થઈને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવો જોઈએ – ડૉ. વી.કે. સિંહ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશ જીએ ભારતીય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે આયોજિત ઈન્ડો-પેસિફિક શાંતિ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ઈન્ડો-પેસિફિક પીસ ફોરમ (IPPF) અને ગ્લોબલ […]

गौ हत्यारों पर लगेगा मकोका…सीएम फडणवीस ने विधानसभा में क्या कुछ कहा जान लीजिए

विधानसभा में गुरुवार को मुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा कि राज्य में गो हत्या है, फिर भी देखने में मिल रहा है कि यह अपराध बार-बार किया जाता है। पुलिस को निर्देश दिए गए हैं कि ऐसे गो हत्यारों पर मकोका (महाराष्ट्र संगठित अपराध नियंत्रण अधिनियम ) के तहत कार्रवाई की जाए। ताकि गौ हत्या […]

વ્યકિત દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદૂષણને ૩૦૦ ઝાડ મળીને શોષી શકે

આજે વિશ્વ વન દિવસઃ ૫૦ વર્ષોમાં એક ઝાડ કુલ ૧૭.૫૦ લાખ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. વિશ્વ વન દિવસ દર વર્ષે ૨૧ માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે […]

દુધાળા પશુઓનાં આહાર વિષયક સૂચિ

શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ. •     પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ. •     પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આપવું જોઈએ. •     દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક 20 કિલો […]

21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે

કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છેકવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે સંવેદના, વિરહની બીમારીથી પીડાય છે સતતપાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યોકાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે સરસ્વતીનો છે ભક્ત માટે […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસે “જળસંચય જાગૃતિ અભિયાન” માટે મહારેલીનું આયોજન.

જાહેર જનતામા જળ સંરક્ષણ વિશે જન જાગૃતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની […]

પંજાબના ગવર્નરશ્રી અને આચાર્ય લોકેશજી વચ્ચે પચપદરાના વિકાસ અંગે વિગતવાર ચર્ચા.

સ્માર્ટ વિલેજ મૂવમેન્ટના સહયોગથી પચપદરામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે – આચાર્ય લોકેશજી રાજસ્થાન મારું જન્મસ્થળ છે, તેની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે – રાજ્યપાલ કટારિયાજી પચપદરા ગ્રામ પંચાયત દ્વારા હોસ્પિટલ માટે પ્લોટની ફાળવણી પ્રશંસનીય છે – ડો. અજીત ગુપ્તા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલશ્રી ગુલાબચંદ કટારિયાજીને […]

पंजाब के राज्यपाल एवं आचार्य लोकेश की पचपदरा के विकास पर विस्तृत चर्चा

पचपदरा में सुपर स्पेशलिस्ट अस्पताल का निर्माण स्मार्ट विलेज मूवमेंट के सहयोग से होगा – आचार्य लोकेश राजस्थान मेरी जन्मभूमि है इसकी सेवा करना मेरा सौभाग्य – राज्यपाल कटारिया पचपदरा ग्राम पंचायत द्वारा अस्पताल के लिए भूखंड आवंदित करना प्रशंसनीय – डॉ अजीत गुप्ता नई दिल्ली, 18 मार्च 2025: अहिंसा विश्व भारती एवं विश्व शांति […]

અમરેલી જીલ્લાનું બરવાળા બાવીશી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ વળીયા તાલુકાનું બરવાળા બાવીશી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં ચેકડેમ બાંધવાની પહેલ હાથ ધરાઈ છે, જેમાં ગામના ખેડૂતો એ તન, મન, ધનથી જોડાવવાની ખાત્રી આપી અને સાથે સાથે ગામની બહેનો એ પણ આ કાર્યને ગતિ આપવા આર્થિક મદદ માટે જાહેરાત […]

મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાના સરકારી આદેશ બહાર પડાય તે અંગેની સફળ રજૂઆત.

ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રાજયમાં ભીષણ ગરમીને ધ્યાને રાખીને રાજયના દરેક ગામ/નગરમાં પશુ-પક્ષીઓ માટે ઘાસચારા અને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા, રાજયની દરેક સરકારી કચેરીઓમાં […]