૨૨ એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ
પૃથ્વીની વય વધારવી આપણું કર્તવ્ય લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું. તે વખતના અમેરિકાના સાંસદ ગેરોલ્ડનેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. પાણી, વનસ્પતિ, ખનીજ તેલ જેવા કુદરતી સ્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































