મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે શ્રી અજીત સેવા ટ્રસ્ટ – રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા જીવદયાની અનોખી ઉજવણી કરાશે
અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારા પ્રકાશ પર્વ મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, મંગળવાર-2025 નાં રોજ સવારે 9:00 વાગ્યાથી ગૌસેવા અને ગૌ પૂજનના વિશેષ કાર્યક્રમનું શ્રી અજીત સેવા ટ્રસ્ટ – રાતા પાંજરાપોળ સંચાલિત સ્વ. શાહ છોટાલાલ ભાઈચંદ રાતાવાલા જીવદયા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, મકરસંક્રાંતિ એ લોકો માટે આદર્શ તહેવાર છે જેઓ જીવનમાં […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































