સમસ્ત મહાજન દ્વારા અંબાડ, જાલના ખાતે ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન
વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા ‘ખાસ ખેડૂત સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં મિશ્ર ઋતુઓને કારણે ખેડૂતોને પાક ઉગાડવામાં અને પાકની માવજત કરવામાં ઘણી અગવડો પડે છે. વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનની અસર થઈ રહી છે અને કૃષિ અને ખેડૂતોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. […]
 


































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
         
        