વડગામ તાલુકાના નાગરપુરામા વૃધ્ધના અવસાન બાદ દેહદાન કરાયું
વૃધ્ધની અંતિમ ઇચ્છા હતી કે મારા મૃત્યુ બાદ મારી ડેડબોડીને દફનાવશો નહીં દેહદાન કરશો : પરીવારજનો સ્વેચ્છાએ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરાઇ હતી મૃત્યુ બાદ બનાસ મેડીકલ કોલેજ માં દેહદાન કરાયું વડગામ તાલુકાના નાગરપુરા ગામમાં એક દલિત વૃધ્ધ નું કુદરતી અવસાન થયું હતું.વૃધ્ધ ની અંતિમ ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ ડેડબોડી ની દફર્નિવિધ કે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































