હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF): આધ્યાત્મિકતા, સેવા અને ભારતીય સંસ્કૃતિનો મિલાપ : ડો. વલ્લભભાઈ કથીરિયા.ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) HSSFમાં ભાગ લેશે
ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 23 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજિત હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર (HSSF)માં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી રજૂ કરવામાં આવશે. આ મેળો ભારતીય પરંપરાઓ અને મૂલ્યોને સમજવા તેમજ સમાજકલ્યાણ માટેની પ્રવૃત્તિઓને ઊજાગર કરવા માટે એક અનોખું મંચ પુરુ પાડે છે તેમ GCCI ના સ્થાપક ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































