નાના સખપુર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે સૌપ્રથમવાર ગણેશભાઈ ગોંડલ દ્વારા ભવ્ય લોક-ડાયરાનું આયોજન મહા રક્તદાન કેમ્પ તા. 4 જાન્યુઆરી, શનીવારે સમય : 3:00 થી 6:00 ભવ્ય લોક-ડાયરો : રાત્રે 9:00 કલાકથી
સંપૂર્ણ લોકભાગીદારીથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામે ગ્રામજનો અને રાજકોટ,અમદાવાદ, સુરત શહેરમાં વસતા નાના-મોટા ઉદ્યોગકારો દ્વારા પોતાના વતનમાં વિશાળ સરોવર બનાવવાનું આયોજન કરેલ, જેના માટે ગામેગામના લોકો પોતાના વતનમાં વરસાદી પાણીનું યોગ્ય જતન કરીને જમીનમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન વધે તો ખેડૂતોની આવકમાં ખુબ મોટો વધારો થાય અને ભારત દેશની આર્થિક […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































