વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે યોજાયેલી ‘માનસ સદભાવના” વૈશ્વીક ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની નિઃશુલ્ક સેવા આપનાર ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી રામકથામાં
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વૈશ્વીક સંત પ.પૂ. મોરારીબાપુની ‘માનસ સદભાવના’ વૈશ્વિક રામકથામાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ડ્રોન શુટ, રીલ્સ વિગેરેની કથાના નવ દિવસ દરમ્યાન નિઃશુલ્ક સેવા પુરી પાડનાર દેશ—વિદેશમાં ખ્યાતીપ્રાપ્ત ડ્રીમ સ્ટુડીયોના નિલેશભાઈ જોષી. કલાદૃષ્ટિથી ભરપુર, કેમેરાના સેવાભાવી કલાકાર નીલેશભાઈ જોષી જણાવે છે કે, સદભાવના વૃધ્ધાશ્રમ જે કંઈ કાર્ય કરે છે તેમાં થોડો સહભાગી બનું એવી મારી ઈચ્છા હતી. કથા દરમ્યાન જે કોઈ દાતાઓ આવે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































