પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન
પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપા તથા પૂ. શ્રી ગોરધનદાદાની અસીમ કૃપા તથા આશીર્વાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન સંવત ૨૦૮૧ ના ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા. ૫/૪/૨૦૨૫ ના રોજ પૂ. માતાજી તથા પૂ.ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરવામાં આવ્યું […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































