ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” પર તા.10 માર્ચ 2025ના રોજ, સાંજે 5:00 કલાકે ઓનલાઇન વેબિનારનું આયોજન
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” વિષય પર તા. 10 માર્ચ 2025ના રોજ સાંજે 5:00 કલાકે ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારનો મુખ્ય હેતુ પરંપરાગત અને વૈદિક પદ્ધતિથી હોળી ઉજવવાના મહત્વને ઉજાગર કરવા સાથે ગૌ-કાષ્ઠ (ગોબર લાકડી) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. ગૌ-કાષ્ઠ એ એક […]