શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા આયોજિત ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી” શિબિર
શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, ગામ કુકમા, તા. ભુજ, કચ્છ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કુકમા, ભારત સરકારના જ્ઞાન સહયોગથી ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી”ની 112મી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. 10-11-12 માર્ચ, 2025ના રોજ યોજાવાની છે, જેમાં ગાય આધારિત સજીવ ખેતીના વિવિધ પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. સજીવ ખેતી વિભાવના, ભૂમિ સુપોષણ, જંતુ […]