ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર(ચ્છ), એન્કરવાલા અહિંસાધામ દ્વારા ”એક શામ ગૌમાતા કે નામ” સુપરહીટ સદાબહાર ગીતોનો સથવારો મ્યુઝીક્લ નાઈટનું તા. 15, સપ્ટેમ્બરના રોજ આયોજન
સુપ્રસિધ્ધ કલાકાર અમિત જાધવ પોતાના સુમધુર કંઠ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ભારતભરમાં એક અજોડ જોવા જેવું 600 એકરમાં 10 લાખ વૃક્ષોનું નંદનવન બની રહ્યું છે. જે છેલ્લા 34 વર્ષથી જીવદયા તથા પર્યાવરણ પર કાર્ય કરતી અનોખી સંસ્થા તથા 2900 થી વધુ અબોલ, અશક્ત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































