પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સૈનિક કાર્યવાહીની આવકારતા – જૈન આચાર્ય લોકેશજી
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ત્રણે સેનાના વડાઓ અભિનંદનના પાત્ર – જૈન આચાર્ય લોકેશજી ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીયને ગર્વ – જૈન આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, ખ્યાતનામ જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા અધિકૃત કાશ્મીરમાં આવેલા 9 આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાએ જે દ્રઢ પગલાં લીધાં […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































