બાટવા-દેવડી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટેની મિટિંગનું આયોજન.
અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું બાટવા-દેવડી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































