પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમા પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના વાર્ષિક દાતાઓનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.
પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના દ્વારા પ્રજાકસતાક પર્વ ની ઉજવણી ના દિવસે ધ્વજવંદન શિક્ષણવિદ માનનીય પૂર્વ ચેરમેન શ્રી પી.સી.બારોટ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવેલ અને પ્રશંગ ને અનુસંધાને પ્રવચન આપેલ.પ્રજાક સતાક દિનની ઉજવણીમાં નાના ભૂલકાઓને પ્રાકૃતિક ચિત્ર હરીફાઈ રાખી અને વિજેતા બનનારોને ઈનામ અપાયા હતા. તેમજ હરીફાઈમાં ભાગ લેનાર બીજા ભુલકાઓને […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































