વૃક્ષો વિશે અગત્યની માહિતી
વૃક્ષો પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે માનવ જીવન માટે મહતવપૂર્ણ છે. તે કાર્બન ડાયોક્સાઈડ શોષી પર્યાવરણને શુદ્ધ રાખે છે અને ગ્લોબલ વોર્મિંગને ઘટાડે છે. તે જળચક્રને સંતુલિત રાખે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે. વૃક્ષો પશુ, પક્ષીઓ માટે આશ્રય અને ખોરાક પુરો પાડે છે. આ ઉપરાંત, તે માનસિક […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































