આપણું નુકસાન શરુ ક્યારે થયું હતું ?
3. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે ભારતીયોએ દૂધ, દહીં, માખણ, ઘી છોડીને દારૂ પીવાનું શરૂ કર્યું. 4. આપણું સમગ્રપણે નુકસાન ત્યારે શરૂ થયું જ્યારે દેશ વાસીઓએ શેરડીનો રસ અને લીંબુ પાણી છોડીને પેપ્સી, કોકા કોલા પીવાનું શરૂ કર્યું જેમાં 12 પ્રકારના કેમિકલ્સ હોય છે જે કેન્સર, ટીબી અને હાર્ટ એટેકેનું કારણ બને […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































