સુઝલામ-સુફલામ યોજના અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઇશ્વરિયા ગામેબે ચેકડેમના ખાતમુહૂર્ત કરતા પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ હેતલબેન ચાવડા.
દિવસે દિવસે પાણીના તળમાંથી પાણી ખેચી રહયા છીએ, તેથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































