14, એપ્રિલ, ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી
બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે આપણા સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ પૂરા દેશમાં “બાબાસાહેબ આંબેડકર” તરીકે પણ ઓળખાય છે. આપણા ભારત દેશમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સૌ દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. બાબાસાહેબ એક કાયદાશાસ્ત્રી, […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































