તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ જૈન ધર્મના અતિ પવિત્ર ‘નવકાર મંત્ર દિવસ’ નિમીતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગેરાજકોટ મહાનગરપાલિકાને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની રજૂઆત
તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ ‘નવકાર મંત્ર દિવસ’ નિમિતે અમદાવાદ મહાનગરપાલિકાએ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું બહાર પાડેલ છે ત્યારે અમદાવાદની જેમ જ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ […]

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































