પાંજરાપોળમાં ગાયોનો નિભાવ ખર્ચ વધારવા મુક્તાનંદબાપુની રજુઆત
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અપાતો નિભાવ ખર્ચ ઓછો હોવાથી મુખ્યમંત્રી સમક્ષ કરી ચર્ચા-વિચારણાં ગાંધીનગર ખાતે સ્વર્ણિયમ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ ને અગ્નિ અખાડાના સભા પતિ ચાપરડા સુરેવધામ મહંત મુક્તાનંદ બાપુ તથા રાજ્યના મુખ્યમંત્રીએ મિટિંગ યોજેલ હતી. જેમાં ખાસ સનાતન ધર્મ પર થતી ટિપ્પણી તથા પાંજરાપોળ તથા ગૌશાળામાં ગાયોના નિભાવ માટેસરકાર દ્વારા આપવામાં આવતી […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































