રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ ની ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી.
ગૌમાતાને લીલુઘાસ તેમજ ગોળ અર્પણ કરી ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા. કિશાન ગૌશાળા દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. 100 કરવા તેમજ ગૌમાતાને “રાજ્ય માતા” જાહેર કરવા પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરાઈ હતી. રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ ની ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































