પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) પોતાના પત્ની મુકતાબેન વાસાણી ના જન્મદિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે ૧૧ લાખ રૂપિયાનું ચેકડેમ બનાવવાની જાહેરાત કરી જન્મદિવસની ઉજવણી.
રાજકોટના ઉદ્યોગપતિ ટર્બો બેરિંગ વાળા પ્રતાપભાઈ પટેલના ધર્મપત્ની મુકતાબેન પી. વાસાણી ના ૮૧ માં જન્મદિવસે મિત્ર સર્કલ ના સ્નેહ મિલનનું આયોજન કરી અને સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ કરવામાં સૌથી વધુ મહત્વ હોય એવા અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણીનું યોગ્ય જતન કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ૧૧ લાખ રૂપિયાનું ચેકડેમ બનાવવાની જાહેરાત કરી જન્મદિવસની ઉજવણી, આ જ રીતે […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































