ભરતભાઈ ગાજીપરા દ્વારા પિતા – કાકાની સ્મૃતિમાંવતનને હરિયાળું કરવામાં સહયોગ અપાયો.
રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા સર્વોદય એજ્યુકેશન નેટવર્કનાં સંચાલક, પર્યાવરણપ્રેમી ભરતભાઈ ગાજીપરાએ પોતાના બે કાકાની સ્મૃતિમાં વતન મેંદરડા તાલુકાનાં ગઢાડી (ગીર) ગામે સદભાવના વૃદ્ધાશ્રમનાં સહયોગથી એકાવન – એકાવન વૃક્ષો વાવીને સદગતોને પર્યાવરણીય શ્રદ્ધાંજલિ અર્પીને સમાજને હરિયાળો સંદેશ આપ્યો છે. ભરતભાઈ ગાજીપરા શિક્ષણ જગતમાં મોટી નામના ધરાવે છે અને પર્યાવરણપ્રેમી તરીકે પ્રસિદ્ધ છે. તાજેતરમાં જ તેમના બે […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































