પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવાર ટ્રસ્ટ દ્વારા રાણપુર(નવાગામ) ખાતે 17 મો વાર્ષિક હવન યોજાશે.
પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપાની અસીમ કૃપા તથા ગોરધનબાપાનાં આર્શીવાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત 17 (સતર) મો વાર્ષિક હવન સંવત-2081 ના ચૈત્ર સુદ-૮, શનિવાર, તા. 05/04/2025 ના રોજ પૂ. માતાજી તથા પૂ. ડુંગરબાપા, પુ. ગોરધનદાદાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરેલ છે. પૂ. […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































