રાજકોટના આંગણે રચાયો સુવર્ણ ઇતિહાસ
ગીરગંગા પરિવાર આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’માં સ્થાપિત થયો વર્લ્ડ રેકોર્ડ જળ સંરક્ષણ માટેના વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે પાંચ વૈશ્વિક રેકોર્ડ એજન્સીઓએ એનાયત કર્યા પ્રમાણપત્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં દિલીપભાઈ સખીયાએ સ્વીકાર્યા એવોર્ડ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગત રાત્રે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































