ગીરગંગાની મહા જલક્લશ યાત્રા બાદ સામૂહિક જલપૂજન સંપન્ન : આજથી જલકથા
બહુમાળી ભવન ચોકમાંથી નીકળી વિશાળ જલયાત્રા : ગાયત્રી પરિવારે રેસકોર્સમાં જળકલશ પૂજન કરાવ્યું વિશ્વવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી ગીરગંગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે : લોકડાયરામાં જાહેરાત ડો. કુમાર વિશ્વાસની બહુઅપેક્ષિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’નો આજથી થશે પ્રારંભ ‘જળ એ જ જીવન છે’નાં સૂત્રને ચરિતાર્થ કરી જન ભાગીદારીથી જળસંચય પ્રવૃતિને ઘર ઘર સુધી પહોંચાડવા […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































