ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બહુમાળી ભવનમાં અગાસી અનેગ્રાઉન્ડનું પાણી જમીનમાં ઉતારવા માટે ૧૬ રીચાર્જ બોર કરવામાં આવ્યા.
હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી અને ગ્રાઉન્ડનું વરસાદી પાણી માટે જમીનમાં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સરકારી કચેરીઓમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ બહુમાળી ભવનમાં ૧૬ રીચાર્જ બોર કરવામાં આવ્યા. જેનું ઉદઘાટન રાજકોટના ધારાસભ્ય શ્રીમતી […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































