શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘમાં 525 વર્ષીતપના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા
શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના 525 વર્ષીતપના તપસ્વીઓના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા હતા. પૂજ્ય ગચ્છાધિપતીશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના દિવ્ય આશીષથી તેમ જ ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી તેમજ ત્યાગી-વૈરાગી પૂજ્ય પંન્યાસ પ્રવર વીતરાગવલ્લભ વિજયજી મ.સા. નિશ્રામાં પારણા અગાઉ પંચદિવસીય મહોત્સવ કાંદિવલી (પૂર્વ)માં સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































