જૈનો રાષ્ટ્રના દુઃખમાં સહભાગી
525 વર્ષીતપના આરાધકોની વિશિષ્ટ શોભાયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરાયો શ્રી શાંતીનાથ ઝાલાવાડ શ્વે. મૂર્તિપિજક જૈન સંઘ, કાંદિવલી (ઈસ્ટ) વતી 500થી અધિક વર્ષીતપના તપસ્વીઓની શોભાયાત્રા અને જમણવાર રવિવાર તા. 27-4-2025ના રોજ સવારે 6.00 કલાકે રાખવામાં આવેલ હતો તે રદ્દ કરવામાં આવેલ છે. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વચન અને ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































